શ્રી કૃષ્ણ જન્માષ્ટમી, Gujarati Janmashtami Quotes, Wishes, Messages & Status

Janmashtami Wishes Gujarati Ma, Krishna Janmashtami Wishes In Gujarati, Janmashtami Wishes In Gujarati, Happy Janmashtami Wishes In Gujarati,

Report Image

જન્મતો બધાયનો અંધકાર (કૃષ્ણપક્ષ)માં અને કારાવાસમાં જ થાય છે પણ કોઈક મુરારી જ મૃત્યુંજય કે મુક્ત બને છે. એટલે જ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસે મહોત્સવ હજારો વર્ષો પછી પણ આપણે મનાવીએ છીએ.
સૌ મિત્રોને જન્માષ્ટમીના વધામણા અને શુભેચ્છાઓ.શ્રી કૃષ્ણ જન્માષ્ટમી

Janmashtami Wishes In Gujarati Text, Happy Krishna Janmashtami Wishes In Gujarati, Janmashtami Wishes In Gujarati Language, Janmashtami In Gujarati Language, Janmashtami Status In Gujarati,

Report Image

શુભ જન્માષ્ટમી
.ગોકુલમાં કરે જે નિવાસ
ગોપીઓ સંગ રચાવે જે રાસ
યશોદા-દેવકી જેમની મૈયા
એવા છે અમારા કૃષ્ણ કનૈયા.
.નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી…Janmashtami Status In Gujarati, Janmashtami Status Video Gujarati, Happy Janmashtami Status In Gujarati, Janmashtami Quotes In Gujarati, Happy Janmashtami Quotes In Gujarati, Happy Janmashtami Best Quotes In Gujarati,

Report Image

ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદથી
આપની જિંદગીની દરેક પળ સુખમયી
બની રહે એવી આજના જન્માષ્ટમી
ની હાર્દિક શુભેચ્છા.Krishna Janmashtami Quotes In Gujarati, Janmashtami Quotes In Gujarati Language, Janmashtami Messages Gujarati, Janmashtami Messahes In Gujarati,

Report Image

કૃષ્ણ જેનું નામ,
ગોકુલ જેનું ઘર એવા
શ્રી કૃષ્ણ ભગવાન ને
અમારા સૌના પ્રણામ શુભ જન્માષ્ટમી !!Krishna Janmashtami Quotes In Gujarati, Janmashtami Quotes In Gujarati Language, Janmashtami Messages Gujarati, Janmashtami Messahes In Gujarati, Happy Janmashtami Messages In Gujarati, સૌને જન્માષ્ટમીની ભક્તિપૂર્વક શુભેચ્છા, સૌ મિત્રોને જન્માષ્ટમીના વધામણા અને શુભેચ્છાઓ.,

Report Image

જગ નિંદરે ઉગ્યો
એ મધરાતે જગતસ્વામી…
જન્માષ્ટમી ના પાવન પર્વ
ની હાર્દિક શુભકામનાઓ.
જય શ્રી કૃષ્ણ…

For Daily Updates Follow Us On Facebook


Janmashtami Wishes Gujarati Ma

Janmashtami Messages Gujarati, Janmashtami Messahes In Gujarati, Happy Janmashtami Messages In Gujarati, સૌને જન્માષ્ટમીની ભક્તિપૂર્વક શુભેચ્છા, સૌ મિત્રોને જન્માષ્ટમીના વધામણા અને શુભેચ્છાઓ., શ્રી કૃષ્ણ જન્માષ્ટમી, ખુશ કૃષ્ણ જન્માષ્ટમી,

Report Image

ભજું તમને જેવા ભાવે, રમાડે અમને તેવા ભાવે.
ગોપ ગોપી જેવા થયા ભોળા તો પંડિતાઈ રહી જાય બાજુએ ને દોડી આવે
થઈ લાલો…કે બોલો જય ગોપાલ.
સૌને જન્માષ્ટમીની ભક્તિપૂર્વક શુભેચ્છા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here